ભારતનો #1 રેટિના સેફટી સ્કેન આપણા અમદાવાદ માં

તમારું વિઝન ફક્ત તમારું નથી… આખી ફેમિલીનું ભવિષ્ય છે
ફક્ત 5 મિનિટમાં રેટિના સ્કેનથી ચોક્કસ નિદાન મેળવો
Ahmedabad's Best Eye Retina Specialist Trusted by 100,000+ Patients
ભારતનો #1 રેટિના સેફટી સ્કેન – હજારોથી વધુ લોકોનો વિશ્વાસ જીતેલો, જેના પર આંખોનું ભવિષ્ય નિર્ભર છે.
Advanced Retina Care
Dr. Ruchi Mehta
ઝડપી અને પેઇનલેસ સારવાર – આ છે રેટિના સેફટી સ્કેન. માત્ર 5 મિનિટમાં આંખોની અંદરનું સાચું હકીકત બતાવે છે.
કેટરેક્ટ સર્જરી પહેલા અને પછી, હાઈ માયોપિયા હોય, ડાયાબિટીસ કે BP હોય, હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદયની તકલીફ હોય કે લેસિક કરાવવાનું વિચારી રહ્યા હોય – દરેક માટે આ સ્કેન ખુબજ મહત્વપૂર્ણ છે.
Trust Begins with Expertise
Meet Dr. Ruchi Mehta, MS Ophthal , FRVS( Vitreo Retinal Surgeon)

Dr. Ruchi Mehta is a skilled retina specialist and ophthalmologist based in Ahmedabad, leading Advanced Retina Care in Motera. With over 15 years of experience, she specializes in treating complex retinal conditions like diabetic retinopathy, retinal detachment, and macular disorders. She holds an MS and DNB in Ophthalmology and is known for her accurate diagnosis, advanced treatments, and patient-friendly approach. Her clinic is well-equipped with modern technology, offering high-quality retinal care.
100000+
Patients Treated
15+
Years of Experience
10+
Treatments Offered
✅ 15+ વર્ષના અનુભવ ધરાવતા રેટિના સર્જન
✅ ૧૦,૦૦૦થી વધુ વિટ્રેક્ટોમિ સર્જરીઓ સફળતાપૂર્વક કરવામાં આવી છે
✅ ૧૫,૦૦૦થી વધુ પાસ્કલ લેસર ફોટોકોઈગુલેશન ટ્રીટમેન્ટ્સ આપી ચૂક્યા છીએ
✅ વર્લ્ડ ક્લાસ મશીનો અને ટેક્નોલોજી

Location: BRTS stand, 404 , 405 AAGAM Avenue Near adani gas station and AAGAM flats On Sabarmati, Visat road, opp. motera cross road, Motera, Ahmedabad
Lives Transformed, Confidence Restored
FAQs
લેન્સ ફિટ છે, પણ રેટિના જો ડેમેજ હોય તો દેખાતું નથી. એટલે જરૂરી છે.
હા, શરુઆતમાં ડાયાબિટીસ રેટિનાને ધીમેથી નુકસાન કરે છે – લક્ષણ ન હોય તો પણ સ્કેન જરૂરી છે.
જરૂર, Retina કમજોર હોય તો LASIK પણ જોખમભર્યું બને. સુરક્ષા માટે સ્કેન કરાવો.
બિલકુલ નહીં. સ્કેન પેઇનલેસ છે અને ફક્ત 5 મિનિટનો સમય લે છે.
નિષ્ણાત ડોકટર તરફથી સંપૂર્ણ માર્ગદર્શન મળશે – યોગ્ય કાળજી માટે પગલાં લેવામાં મદદ કરશું.

Get a New Vision Today
Book Your Retina Wellness Consultation and Feel the Change
Dr.Ruchi Mehta
📍 BRTS stand, 404 , 405 AAGAM Avenue Near adani gas station and AAGAM flats On Sabarmati, Visat road, opp. motera cross road, Motera, Ahmedabad |
📞 94281 54491/ 9016628445